Pular para o conteúdo
Publicidade

Amor incondicional na Bíblia: o que é e como vivê-lo

O amor de Deus independe de mérito humano

O amor incondicional na Bíblia é a decisão voluntária de Deus de acolher, perdoar e sustentar o ser humano sem exigir merecimento prévio. Enquanto o afeto humano costuma responder à simpatia, à beleza ou à reciprocidade do outro, o amor divino tem origem exclusiva no próprio caráter de Deus.

O apóstolo Paulo resume essa dinâmica ao tratar da morte de Cristo: ela não aconteceu porque a humanidade era justa, mas exatamente enquanto todos se encontravam em rebeldia.

ન્યાયી માણસને સારું ભાગ્યે જ કોઇ મરે; સારાં માણસ માટે કોઈ કદાચ મરવાની હિંમત કરે; પણ આપણે જયારે પાપી હતા ત્યારે આપણે માટે મસીહ મરણ પામ્યા, તેમાં ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો.(રોમનોને 5:7,8)

કારણ કે સઘળાંએ પાપ કર્યું છે અને સઘળાં ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. અને મસીહ ઈસુથી થયેલા ઉધ્ધાર દ્રારા તેમની કૃપાથી બધા વિનામુલ્ય ન્યાયી ઠરે છે.(રોમનોને 3:23,24)

A iniciativa parte sempre do Criador. Nenhuma obra, linhagem ou esforço moral obriga Deus a agir; o resgate humano nasce unicamente da sua misericórdia.

કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.(યોહાન 3:16)

પણ આપણે એક સમયે તેમની સાથે રહેતા હતાં, આપણા શરીરની ઇચ્છાઓ સંતોષતા હતાં, અને તેની ઇચ્છાઓ અને વિચારોને અનુસરતા હતાં. બાકીનાં લોકોની જેમ, આપણે પણ સ્વભાવે ક્રોધને પાત્ર હતાં પણ ઈશ્વર, જેની દયા અપાર છે, તેમણે આપણા પર પ્રેમ કર્યો, જયારે આપણે અપરાધોમાં મૂએલા હતા ત્યારે તેણે મસીહની સાથે આપણને સજીવન કયાઁ (કૃપાથી આપણું તારણ થયું છે.)(એફેસી 2:3-5)

પરંતુ જયારે આપણા તારનારની દયા અને તેમનો પ્રેમ પ્રગટ થયાં, ત્યારે આપણા પોતાના કરેલાં ન્યાયીપણાના કૃત્યોને લીધે નહિ, પણ તેમની દયાથી, પુનજઁન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણો ઉધ્ધાર કર્યો. તેણે તેમને આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની મારફતે આપણા પર ભરપૂરપણે રેડી દીધો.(તિતસ 3:4-6)

Um compromisso que não se desfaz

Nas Escrituras hebraicas, essa lealdade inabalável aparece com frequência na palavra hesed, traduzida muitas vezes como benignidade, misericórdia ou amor leal. Não se trata de uma emoção passageira, mas de uma aliança inquebrável que Deus estabelece com seu povo, permanecendo fiel mesmo diante de falhas repetidas.

Esse vínculo não oscila conforme os dias difíceis ou os tropeços de quem crê. Como não foi conquistado pelo esforço humano, também não é cancelado pelo sofrimento, pela fraqueza ou pelas adversidades da vida.

તો મસીહના ના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? મુશ્કેલી, કે આફત કે, સતાવણી કે દુકાળ કે, નગ્નતા કે, તરવાર કે, ભય?(રોમનોને 8:35)

ઈશ્વરે આ પ્રમાણે એમનો પ્રેમ પ્રગટ કયોઁ છે! તેમણે પોતાના એકનાએક દીકરાને આ જગતમાં મોકલ્યા, તેથી તેમનાથી આપણે જીવીએ.(1 યોહાન 4:9)

આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ નહિ પણ આપણા પાપોનું પ્રાયશ્ચિતના બલિદાન થવા માટે તેમણે પોતાના પુત્રને આપણા માટે મોકલ્યા એ સાચો પ્રેમ છે.(1 યોહાન 4:10)

આપણે પ્રેમ રાખીએ છીએ કારણ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.(1 યોહાન 4:19)

A prática do amor incondicional entre as pessoas

A Bíblia não apresenta o amor incondicional apenas como doutrina sobre Deus, mas como padrão de conduta para as relações diárias. O imperativo de Jesus e dos apóstolos exige amar além da conveniência — alcançando quem não retribui e até quem se posiciona como adversário.

"જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે: ‘તમે તમારા પડોશી પ્રત્યે પ્રેમ રાખો અને તમારા દુશ્મનોને ધિક્કારો.’ પણ હું તમને કહું છું કે તમારાં દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારી સતાવણી કરે છે તેઓના માટે પ્રાર્થના કરો; જેથી તમે તમારાં સ્વર્ગમાંના પિતાનાં સંતાન થાવ, તે પોતાના સૂર્યને ભલા તથા ભૂંડા પર ઉગાવે છે. અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે. જો તમે તમારા પર પ્રેમ કરનારાઓને પ્રેમ કરો છો, તો તમને શું બદલો મળશે? શું કર વસૂલનારાઓ પણ એવુ નથી કરતા? અને જો તમે તમારા લોકોને જ સલામ કરો છો, તો તમે બીજાઓ કરતાં વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા? માટે જેમ તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેમ તમે સંપૂર્ણ થાઓ."(માથ્થી 5:43-48)

"પણ તમે જેઓ સાંભળો છો તેમને હું કહું છું, તમારાં દુશ્મનો પર પ્રેમ કરો; જેઓ તમને ધિક્કારે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ આપે તેઓને આશિષ આપો, જેઓ તમારી સાથે ગેરવર્તન કરે તેઓને માટે પ્રાર્થના કરો.(લૂક 6:27,28)

Nas relações interpessoais, esse amor se traduz em atitudes práticas: persistência na paciência, recusa ao ressentimento e disposição para perdoar em vez de expor o erro alheio.

તેથી આપણે પ્રેમ શું છે તે જાણીએ: ઈસુ મસીહે પોતાનું જીવન આપણા વતી આપ્યું, અને આપણે પણ ભાઈઓ અને બહેનો માટે જીવન આપવું જોઈએ.(1 યોહાન 3:16)

પ્રેમ ધીરજવાન છે, પ્રેમ કરુણાળુ છે, તે અદેખાઈ રાખતો નથી, બડાશ મારતો નથી કે અભિમાન કરતો નથી. તે બીજાઓનું અપમાન કરતો નથી, પોતાનું જ હિત જોતો નથી, તે સહેલાયથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી, ખોટા કાયોઁનો કોઇ હિસાબ રાખતો નથી.(1 કરિંથીઓને 13:4,5)

પ્રેમ દુષ્ટતામાં આનંદ માનતો નથી, પરંતુ સત્યમાં હર્ષ પામે છે. તે હંમેશા સાચવે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે, હંમેશા સહન કરે છે.(1 કરિંથીઓને 13:6,7)

વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો, કેમકે પ્રેમ પાપનાં પુંજને ઢાંકી દે છે.(1 પિતર 4:8)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.