Família de Deus: o que é e como fazemos parte dela
A família de Deus é a comunidade de todas as pessoas reconciliadas com o Pai pela fé em Jesus Cristo. Essa ligação não depende de sangue, linhagem biológica ou instituição terrena: quem crê é adotado como filho de Deus e se torna, espiritualmente, irmão de outros crentes.
Filhos por adoção: como se entra na família de Deus
No mundo greco-romano do primeiro século, a adoção legal concedia ao filho adotado exatamente os mesmos direitos, nome e herança de um descendente biológico. O Novo Testamento utiliza essa mesma figura jurídica para explicar a conversão: quem confia em Cristo deixa a condição de estranho e passa a ter acesso direto ao Pai, tornando-se co-herdeiro com o Filho.
જે બધાએ તેમના પર અંગીકાર કયોઁ, જેઓએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ તેટલાં ને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. બાળકો કુદરતી રીતે જન્મેલાં નહિ, કે માણસની ઇચ્છાથી નહિ, કે પતિની ઇચ્છાથી નહિ પરંતુ ઈશ્વરથી જન્મેલાં છે.(યોહાન 1:12,13)
તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, ઈસુ મસીહ દ્વારા આપણને દત્તકપુત્ર કરી લેવા માટે અગાઉથી નિમાઁણ કયાઁ. તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય, જેણે એ કૃપા પોતાના પ્રિય પુત્રમાં આપણને મફત આપી.(એફેસી 1:5,6)
તમને મળેલો આત્મા તમને ગુલામ બનાવતો નથી, કે તમે ફરીથી ભયમાં રહો; પણ જે આત્મા તમે મેળવ્યો છે તે દતકપુત્રપણાંનો મળ્યો છે. અને આપણે તેમને "અબ્બા, પિતા, કહીને બોલાવીએ છીએ!" અને તે વળી આત્મા પોતે આપણા આત્મા સાથે સાક્ષી આપે છે કે આપણે ઇશ્વરના બાળકો છીએ. હવે જો આપણે બાળકો છીએ, તો વારસદાર છીએ, ઈશ્વરના વારસદાર અને મસીહ સાથે સહવારસદાર છીએ, જો આપણે તેમનાં દુઃખોમાં ભાગીદાર બનીએ, તો આપણે પણ તેમના મહિમામાં ભાગીદાર બનીએ.(રોમનોને 8:15-17)
પણ જયારે ઠરાવેલ યોગ્ય પૂણઁ સમય આવ્યો, ત્યારે ઈશ્વરે પોતાનો દીકરો, નિયમને આધીનતામાં સ્ત્રીથી જન્મેલ મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે, જેથી આપણને દત્તકપુત્ર થવાનો હક્ક મળે. કેમકે આપણે તેનાં સંતાન છીએ, ઈશ્વરે પોતાના પુત્રનો આત્મા આપણા હૃદયોમાં મોકલ્યો છે, આત્મા કે જે અને હવે અબ્બા એટલે પિતા કહીને હાંક મારે છે. તેથી હવેથી આપણે ગુલામ નથી પણ ઈશ્વરનાં સંતાન છીએ, આપણે તેમનાં બાળકો છીએ તેથી ઈશ્વર દ્રારા વારસ પણ છે.(ગલાતી 4:4-7)
તો મસીહ ઈસુનાં વિશ્વાસને લીધે તમે બધા ઈશ્વરનાં સંતાનો છીએ. કેમકે તમે બધા જેમણે મસીહમાં બાપ્તિસ્મા પામ્યાં છે, તેમણે મસીહને પહેરી લીધા છે. ત્યાં કોઈ યહૂદી, કે વિદેશી નથી, કોઇ ગુલામ, કે મુક્ત નથી, કોઇ પુરુષ કે સ્ત્રી નથી, કેમકે તમે બધા મસીહ ઈસુમાં એક છો.(ગલાતી 3:26-28)
એ કારણથી હું પિતાની આગળ ઘૂટણે પડું છું, જેનાથી આકાશ તથા પૃથ્વી પરના બધા કુટુંબોને નામ આપવામાં આવે છે,(એફેસી 3:14,15)
O que Jesus ensinou sobre os laços espirituais
Em seu ministério terreno, Jesus redefiniu as prioridades de lealdade e parentesco. Quando avisado de que sua mãe e seus irmãos de sangue o procuravam do lado de fora, ele apontou para os discípulos ao redor, ensinando que o vínculo gerado pela obediência à vontade de Deus supera as fronteiras familiares terrenas.
તેમણે કહ્યું, "મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?"
લોકો તરફ ફરીને જેઓ તેમની આસપાસ બેઠા હતા તેમને કહ્યું, "આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે."(માર્ક 3:33-35)
અને ગુલામને ઘરમાં કોઈ કાયમી જગ્યા હોતી નથી; પણ સદા પુત્રનું બધું છે.(યોહાન 8:35)
ઈસુએ તેઓને કહ્યું, "જો ઈશ્વર તમારાં પિતા હોત તો, તમે મને પ્રેમ કરત, કારણ કે હું ઈશ્વર પાસેથી અહીંયા આવ્યો છું. હું મારી મેળે આવ્યો નથી; પણ ઈશ્વરે મને મોકલ્યો છે.(યોહાન 8:42)
જુઓ, પિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યોઁ છે કે આપણે તેમના સંતાનો કહેવાઈએ! અને ખરેખર આપણે તે છીએ! તેથી જગત આપણને ઓળખતું નથી કારણ કે તેઓ તેમને ઓળખ્યા નહિ. પ્રિય મિત્રો, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આપણે કેવાં થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જયારે મસીહ પ્રગટ થશે, ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે તે જેવા છે તેવાં જ આપણે તેમને જોઈશું.(1 યોહાન 3:1,2)
Como a família de Deus vive em comunhão
Ser da família de Deus não é uma ideia abstrata; ganha forma no convívio concreto da igreja local. Por isso, as cartas apostólicas tratam os irmãos de fé com vocabulário doméstico: membros de um mesmo corpo, pedras do mesmo edifício e participantes do mesmo cuidado mútuo, tanto na celebração quanto na dor e na disciplina paternal de Deus.
તેથી તમે હવે પરદેશી કે અજાણ્યા નથી, પણ ઈશ્વરના લોકો સાથે અને તેમના ઘરના લોકો સાથે સહનાગરીક છો. તમે જે પાયા પર બંધાયા છો તે પ્રેષિતોએ અને પ્રબોધકોએ નાંખેલો છે અને મસીહ ઈસુ પોતે જ ખૂણાનો મુખ્ય પથ્થર છે. અને તેમનામાં આખી ઈમારત એક સાથે જોડાયેલી છે અને પ્રભુમાં એક પવિત્ર મંદિર બનવા માટે વધી રહી છે. અને તેમનામાં તમે પણ એક નિવાસસ્થાન બનવા માટે એક સાથે બંધાઈ રહ્યા છો જેમાં ઈશ્વર તેમના આત્મા દ્રારા રહે છે.(એફેસી 2:19-22)
તેથી મસીહમાં આપણે, ઘણા હોવા છતાં એક શરીર છીએ, અને દરેક અંગ બીજા બધાનાં છે.(રોમનોને 12:5)
જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે તમામ અવયવને દુઃખ થાય છે. અને એક અવયવને માન મળે તો તમામને માન મળે છે.(1 કરિંથીઓને 12:26)
વૃધ્ધ માણસને ઠપકો ન આપ, પણ પિતાને સમજાવતો હોય તેમ તેને માનથી સમજાવ. નાના ભાઈની જેમ જુવાનોની સાથે વતોઁ, વૃધ્ધ સ્ત્રીઓને માતા જેમ, જુવાન સ્ત્રીઓને બહેનો જેમ, પૂણઁ પવિત્રતા સાથે વતોઁ.(1 તિમોથી 5:1,2)
આથી, જેમ આપણને તક મળે તેમ આપણે સવઁનું ભલું કરીએ, ખાસ કરીને વિશ્વાસનાં કુટુંબના છે તેઓનું.(ગલાતી 6:10)
જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ, પરંતુ એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દિવસ પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.(હિબ્રૂ 10:25)
શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તે તમારી સાથે વતેઁ છે; કેમકે એવો કયો પુત્ર છે કે જેને બાપ શિક્ષા નથી કરતો? જો તમે શિક્ષા ના ભાગીદાર થયા, એવી શિક્ષા અમને ન થાય, તો તમે દાસી પુત્રો છો, ને ખરા દીકરા કે દીકરીઓ નથી. વળી, આપણા શરીરોના પિતા આપણને શિક્ષા કરે છે અને આપણે તેમનું માન જાળવીએ છીએ, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ? કેમકે તેઓએ તો થોડા સમય સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તેમ આપણને કેળવવા માટે શિક્ષા કરી, પરંતુ ઈશ્વરની શિક્ષા હંમેશા હિતકારક હોય છે. જેથી આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ.(હિબ્રૂ 12:7-10)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.