Pular para o conteúdo
Publicidade

Lei de Deus: o que é e qual o seu propósito

O que é a lei de Deus e qual é o seu propósito

A lei na Bíblia é a revelação da vontade e do caráter de Deus, dada para orientar o relacionamento humano com o Criador e com o próximo. Seu papel não é salvar por esforço próprio, mas expor o pecado e apontar a necessidade da redenção em Cristo.

O apóstolo Paulo ensina que a lei atua como um padrão que torna o ser humano consciente de suas falhas. Em vez de anular a responsabilidade moral, a graça capacita o crente a viver os princípios justos da lei guiado pelo Espírito.

તેથી નિયમશાસ્ત્રના કાર્યોથી કોઈ પણ વ્યકિત ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠરશે નહિ; પણ નિયમશાસ્ત્ર દ્વારા આપણને પાપ વિશે જ્ઞાન થાય છે. વિશ્વાસથી ન્યાયપણું.(રોમનોને 3:20)

તો શું? આપણે પાપ કરીએ કેમકે આપણે નિયમ હેઠળ નહિ પણ કૃપા હેઠળ છે? ના, કદી નહિ!(રોમનોને 6:15)

તમે કહો છો કે, "મને કંઈ પણ કરવાનો અધિકાર છે," પણ બધું ફાયદાકારક નથી. "મને કંઈ પણ કરવાનો અધિકાર છે," પણ બધું રચનાત્મક નથી.(1 કરિંથીઓને 10:23)

કેમકે આખા નિયમશાસ્ત્રનો સાર આ એક જ આ આજ્ઞાનું પાલન કરવામાં સમાયેલો છે: "તમે તમારા પાડોશીને પોતાના જેવો પ્રેમ કરો"(ગલાતી 5:14)

પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી.(ગલાતી 5:22,23)

એકબીજાનો ભાર ઊંચકો, અને એમ મસીહનો નિયમ સંપૂણઁ પાળશો.(ગલાતી 6:2)

O cumprimento da lei no amor

Jesus resumiu as exigências morais da Escritura em dois mandamentos fundamentais: amar a Deus sobre todas as coisas e amar o próximo como a si mesmo. O amor cumpre a lei porque quem age com misericórdia e justiça não comete dano contra ninguém.

"બીજી આજ્ઞા આ છે, ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ આનાથી મોટી આજ્ઞા બીજી કોઈ નથી."(માર્ક 12:31)

મારી આજ્ઞાઓ આ છે: કે જેમ મેં તમારાં પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો.(યોહાન 15:12)

તેથી દરેક બાબતોમાં, બીજાઓ પાસેથી જેવા વ્યવહારની અપેક્ષા તમે રાખો છો એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. કેમકે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો સારાંશ એ જ છે.(માથ્થી 7:12)

એકબીજા પર પ્રેમ રાખો એ સિવાય બીજું કોઈનું દેવું રાખશો નહિ. કારણ કે કોઇ બીજાઓ પર પ્રેમ રાખે છે તેણે નિયમનું પાલન કર્યુ છે.(રોમનોને 13:8)

વળી તેમણે આપણને આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વરને પ્રેમ કરતો હોય, તેણે પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખવો જોઈએ.(1 યોહાન 4:21)

વહાલાં મિત્રો, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ન ઠરાવે, તો ઈશ્વર પ્રત્યે આપણને હિમંત છે; આપણે તેમની પાસે જે કાંઈ માંગીએ છીએ, તે આપણને તેમની પાસેથી મળે છે, કારણ કે આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ, અને તેમને જે પસંદ પડે તે કરીએ છીએ.(1 યોહાન 3:21,22)

A instrução de Deus no Antigo Testamento

No hebraico bíblico, a palavra comumente traduzida por lei (Torah) significa instrução, ensino ou direção. Para o povo de Israel, os mandamentos não eram vistos apenas como restrições jurídicas, mas como um caminho de sabedoria, preservação da vida e aliança com o Senhor.

A exigência de justiça e integridade

A obediência aos mandamentos não se resume a práticas formais. Os profetas bíblicos advertiram que qualquer observância religiosa desprovida de integridade moral, socorro ao vulnerável e prática da justiça é rejeitada por Deus.

અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમકે ન્યાયીપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધારાની જોડે શું સંગત હોય?(2 કરિંથીઓને 6:14)

પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.(એફેસી 6:4)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.