Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 1:1-3

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

અભિવાદન

1 કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયના, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો તરીકે તેડવામાં આવેલા છે તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વને, 2 આપણા ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ લખે છે. 3 આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 ઈશ્વરની ઇચ્છાથી, મસીહ ઈસુના પ્રેષિત થવા માટે તેડાયેલ પાઉલ તથા ભાઈ સોસ્થેનેસ,

    2 કરિંથમાંની ઈશ્વરની મંડળી, મસીહ ઈસુમાં પવિત્ર થયેલા, અને પવિત્ર થવા માટે બોલાવેલા લોકોને, જેઓ હરકોઇ જગ્યાએ આપણા પ્રભુ ઈસુ મસીહને નામે પ્રાથઁના કરે છે, આપણા અને તેઓના પ્રભુ છે:

    3 આપણા પિતા ઈશ્વર અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.