Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 1:23-25,30

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

23 પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે.

24 પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે. 25 કારણ કે માણસો ના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો ની શક્તિ કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.

30 પણ ઈશ્વર ની કૃપા થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે;

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 પણ અમે તો ક્રૂસે જડાયેલા મસીહને પ્રગટ કરીએ છીએ, જે યહૂદીઓને ઠોકરરૂપ અને વિદેશીઓને મૂખઁતારૂપ છે. 24 પણ જેને ઈશ્વરે તેડયા છે એટલે કે યહૂદીઓ અને ગ્રીકો બંને, તેમના માટે મસીહ ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું જ્ઞાન છે. 25 કેમકે માણસોના જ્ઞાન કરતા ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે. અને માણસોની શકિત કરતા ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શકિત છે.

    30 તેને કારણે જ તમે મસીહ ઈસુમાં છો, જે આપણા માટે ઈશ્વર તરફથી જ્ઞાન બન્યા છે, એટલે કે આપણું ન્યાયીપણું, પવિત્રતા અને ઉધ્ધાર.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.