Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 11:8,9

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

8 કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી.

9 પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    8 કેમકે પુરુષ સ્ત્રીથી ઉત્પન્ન થયો નથી. પણ સ્ત્રી પુરુષમાંથી ઉત્પન્ન થઈ. 9 પુરુષને સ્ત્રી માટે ઉત્પન્ન કરવામાં આવ્યો ન હતો, પરંતુ સ્ત્રીને પુરુષ માટે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.