22 વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે; 23 શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે. 24 આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે.
Publicidade
કરિંથીઓને પહેલો પત્ર 12:22-24
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
22 એનાંથી ઉલટું, જે અવયવો નબળાં દેખાય છે, તેઓ શરીર માટે અતિ આવશ્યક છે. 23 જે અવયવોને આપણે ઓછાં મહત્વનાં માનીએ છીએ તેઓને આપણે વધુ માન આપીએ છીએ, જે અવયવોને ગુપ્ત રાખવાનાં હોય છે તેઓની આપણે વિશેષ કાળજી રાખીએ છીએ, 24 તેથી દેખીતા અવયવોને ખાસ કાળજીની જરૂર નથી, પણ ઈશ્વરે શરીરને એવી રીતે ગોઠવ્યું છે કે, જે ભાગોને ઓછા મહત્વનાં છે તેમને વધારે માન આપ્યું છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.