12 કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર સ્પષ્ટ જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ.
Publicidade
કરિંથીઓને પહેલો પત્ર 13:12
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
12 કેમકે હમણાં આપણે અરીસામાં પ્રતિબિંબ જોઈએ છીએ, પણ પછી આપણે મોંઢામોઢ જોઈશું. હમણાં હું અપૂણઁ જાણું છું પછી હું સંપૂર્ણપણે જાણીશ, જેમ હું પણ સંપૂણઁપણે ઓળખાયો છું તેમ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.