Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 13:8-10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

8 પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વીસરી જશે. 9 કેમ કે આપણે અપૂર્ણ જાણીએ છીએ; અને અધૂરો પ્રબોધ કરીએ છીએ; 10 પણ જયારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    8 પ્રેમ કદી ખૂટતો નથી. પરંતુ પ્રબોધ કરવાનું દાન હશે તો તે લોપ થશે; જો ભાષાઓ હશે તો તેનો અંત આવશે; જો જ્ઞાન હશે તો જતું રહેશે. 9 પરંતુ આપણે અપૂણઁ જાણીએ છીએ, અને અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ; 10 પણ જયારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂણઁતા જતી રહેશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.