Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 14:4,5

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે.

5 મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 જે કોઇ અન્યભાષા બોલે છે તે પોતાની જ ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે, તે મંડળીની ઉન્નતિ કરે છે. 5 મારી એવી ઇચ્છા છે બધા અન્યભાષા બોલે, પણ તમે બધા પ્રબોધ કરી શકો એ હું વધારે ઈચ્છું છું; જે પ્રબોધ કરે છે તે અન્યભાષા બોલનાર કરતાં મોટો છે, ભાષાઓ બોલનાર, જો મંડળીની ઉન્નતી કરવા માટે ભાષાંતર ન કરે, તો તેનાં કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.