42 મૂએલાંઓનું પુનરુત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે. 43 અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. 44 ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે.
Publicidade
કરિંથીઓને પહેલો પત્ર 15:42-44
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
42 મૂએલાનાં પુનરુત્થાનમાં પણ એવુ જ થશે. જે શરીર વાવવામાં આવે છે તે નાશવંત છે, એ તો અવિનાશમાં ઊઠાડાય છે. 43 તે અપમાનમા વવાય છે, અને ગૌરવમાં ઊઠાડાય છે; નિબઁળતામાં વવાય છે, અને પરાક્રમમાં ઉઠાડાય છે; 44 કુદરતી શરીર વવાય છે, આત્મિક શરીર ઊઠાડાય છે.
જો કુદરતી શરીર છે તો આત્મિક શરીર પણ છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.