Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 5:12,13

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ? 13 પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 મંડળીના બહારનાં લોકોનો ન્યાય કરવાનું મારે શું કામ છે? મંડળીની અંદર છે તેઓનો ન્યાય તમે નથી કરતા શું? 13 જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે. "તમારામાંથી દુષ્ટ વ્યક્તિને દૂર."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.