Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 5:9,10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

9 મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો; 10 પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 મેં તમને મારા પત્ર દ્વારા જણાવ્યું હતું કે તમારે વ્યભિચારીઓની સોબત ન કરો. 10 આ દુનિયાનાં વ્યભિચારીઓ, લોભીઓ, છેતરપીંડી કરનારાઓ, કે મૂર્તિપૂજકો મારો એ અથઁ નથી. એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.