Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 7:1,2,5

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

લગ્ન વિશેના પ્રશ્નો

1 હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું. 2 પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું.

5 એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 હવે જે બાબતો માટે તમે લખી મોકલાવ્યું તેના વિશે: "પુરુષ માટે સ્ત્રી સાથે જાતીય સબંધ ન રાખવો તે સારું છે." 2 પરંતુ વ્યભિચાર ચાલી રહ્યો છે, તેથી દરેક પુરુષે પોતાની પત્ની સાથે, અને દરેક સ્ત્રીએ પોતાના પતિ સાથે જાતીય સબંધ બાંધવો જોઈએ. 5 એકબીજાથી અલગ ન થાવ, સિવાય કે પરસ્પર સંમતીથી અને થોડા સમય માટે, જેથી તમે પ્રાથઁનામાં પોતાને સમપિઁત કરી શકો છો. પછી ફરીથી ભેગા થાઓ જેથી શેતાન તમારા પર પોતાના પરના નિયંત્રણના કારણે તમને લલચાવે નહિ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.