Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 8:1

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે

1 હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 હવે મૂર્તિઓને ધરાવેલ ખોરાક વિશે છે: આપણે જાણીએ છીએ કે "આપણા સવઁમાં જ્ઞાન છે" પણ જ્ઞાન ગવઁ ધરાવે છે જયારે પ્રેમ ઉન્નતિ કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.