Pular para o conteúdo
Publicidade

યોહાનનો પહેલો પત્ર 1:6-9

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

6 જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. 7 પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.

8 જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી. 9 જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    6 તેથી જો આપણે તેમની સંગતમાં છીએ એવો દાવો કરીને છતાં અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ, અને સત્યથી વતઁતા નથી; 7 પણ જો જેમ તેઓ પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજા સાથે સંગતનો છે, અને તેમના પુત્ર ઈસુનું લોહી આપણને બધા જ પાપોથી શુધ્ધ કરે છે.

    8 જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી. 9 પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 João
Ver todos os capítulos de 1 João