Pular para o conteúdo
Publicidade

યોહાનનો પહેલો પત્ર 3:17,18

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

17 પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને તેની જરૂરિયાત છે એવું જોયા છતાં તેના પર દયા કરતો નથી, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે? 18 બાળકો, આપણે શબ્દથી નહિ કે જીભથી નહિ પણ કાર્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    17 જો કોઈની પાસે દ્રવ્ય હોય, અને પોતાના ભાઈ કે બહેનને તંગીમાં જુએ છતાં તેના પર દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે? 18 વહાલાં બાળકો, આપણે શબ્દોથી નહિ, જીભથી નહિ, પણ કૃત્યોમાં અને સત્યમાં પ્રેમ કરીએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 João
Ver todos os capítulos de 1 João