14 પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.
15 આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું;

14 આપણા પ્રભુની કૃપા મારાં પર અતિશય થવાથી મને મસીહ ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ થયો.
15 આ વાત વિશ્વાસનીય તથા સંપૂણઁ અંગીકાર કરવા યોગ્ય છે: મસીહ ઈસુ પાપીઓનું તારણ કરવા માટે આ જગતમાં આવ્યા, એવામાં હું મુખ્ય છું.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.