19 અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે. 20 તેઓમાંના હુમનાયસ તથા આલેકસાંદર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.
Publicidade
તિમોથીને પહેલો પત્ર 1:19,20
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
19 ને વિશ્વાસ તથા સારું અંતઃકરણ રાખ, તેનો ત્યાગ કરવાથી કેટલાએકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. 20 તેઓમાનાં હુમનાયસ તથા એલેકઝાંડર છે, તેઓ દુભાઁષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.