જૂઠા શિક્ષકો
1 પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી, 2 અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.
1 પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી, 2 અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.
1 પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે અંતિમ સમયમાં કેટલાક લોકો વિશ્વાસથી ચલિત થઈ જશે. અને ભુલાવનાર આત્માઓ અને અશુધ્ધ આત્માના શિક્ષણને અનુસરશે. 2 આવા ઉપદેશ ઢોંગી જૂઠાઓ દ્રારા આવે છે, જેમનાં અંતઃકરણ ગરમ લોખંડથી દાઝી ગયાં છે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.