Pular para o conteúdo
Publicidade

તિમોથીને પહેલો પત્ર 4:1-3

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

જૂઠા શિક્ષકો

1 પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી, 2 અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.

3 તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે અંતિમ સમયમાં કેટલાક લોકો વિશ્વાસથી ચલિત થઈ જશે. અને ભુલાવનાર આત્માઓ અને અશુધ્ધ આત્માના શિક્ષણને અનુસરશે. 2 આવા ઉપદેશ ઢોંગી જૂઠાઓ દ્રારા આવે છે, જેમનાં અંતઃકરણ ગરમ લોખંડથી દાઝી ગયાં છે. 3 તેઓ લોકોને લગ્ન ન કરવું અને અમુક ખોરાકથી દૂર રહેવા આદેશ આપે છે, કે જે ખોરાક ઈશ્વરે વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાનોએ માટે આભારસ્તુતિ કરીને સ્વીકાર કરવા માટે ઉત્પન્ન કયોઁ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.