19 બે કે ત્રણ સાક્ષીઓ વગર વડીલ પરનો આરોપ સ્વીકારીશ નહિ. 20 પાપ કરનારાઓને સઘળાંની આગળ ઠપકો, કે જેથી બીજાઓને પણ ભય રહે.
Publicidade
તિમોથીને પહેલો પત્ર 5:19,20
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
19 બે કે ત્રણ સાક્ષીઓ વગર કોઈ વડીલ પરનો આરોપ ગણાશે નહિ. 20 પણ જે વડીલો પાપ કરે છે તેઓને બધાંની હાજરીમાં ઠપકો આપ. જેથી બીજાઓને ચેતવણી મળે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.