Pular para o conteúdo
Publicidade

તિમોથીને પહેલો પત્ર 6:11,12

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

અંગત સૂચનાઓ

11 પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ. 12 વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    11 પણ, હે ઇશ્વરના માણસ, આ બધી બાબતોથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ અને નમ્રતા, એઓનું અનુસરણ કર. 12 વિશ્વાસની સારી લડાઈ લડ. અને અનંતજીવનને પકડી રાખ જેને માટે તને બોલાવવામાં આવ્યો છે, જેના વિશે તેં ઘણા સાક્ષીઓની આગળ કબૂલાત કરી છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.