13 અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.
Publicidade
થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 2:13
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
13 વળી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે જયારે અમે તમને સુસમાચાર સંભળાવ્યો ત્યારે તમે તેને માનવી સંદેશા તરીકે નહિ પણ ઈશ્વરના વચન તરીકે સ્વીકાયોઁ, અને તે જ તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.