આખરી શિખામણો અને સલામી
12 પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો; 13 અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો.

12 હવે અમે તમને કહીએ છીએ કે, પ્રિય ભાઈઓ અને બહેનો, જેઓ તમારાંમાં પરિશ્રમ કરે છે, પ્રભુમાં તમારી સંભાળ લે છે, અને તમને ઉપદેશ આપે છે તેઓની કદર કરો. 13 તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતીઘણું માન આપો, તમે માંહોમાંહે શાંતિમાં રહો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.