Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને બીજો પત્ર 1:8,9

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

8 કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી. 9 વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    8 ભાઈઓ અને બહેનો, જે વિપતિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી તે વિપતી અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમને અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી; 9 ખરેખર, અમને લાગ્યું કે જાણે અમે મરણની શિક્ષા થઈ હોય. પણ આ એટલા માટે બન્યું કે અમે પોતા પર નહી પણ ઈશ્વર પર ભરોસો રાખીએ, કે જે મૂએલાને જીવતાં કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.