16 પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ; 17 પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો. 18 (પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે (મારી) અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.
Publicidade
તિમોથીને બીજો પત્ર 1:16-18
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
16 ઓનેસિફરસ તથા તેના કુટુંબ પર પ્રભુ દયા કરો, કારણ કે વારંવારની તેની મુલાકાતોએ મને તાજગી બક્ષી છે; અને મારા સાંકળના બંધનો માટે તેણે કદી શરમ અનુભવી નથી. 17 તેનાથી વિપરીત, જયારે તે રોમમાં હતો, ત્યારે તેણે ખંતથી મને શોધ્યો, અને તે મને મળ્યો. 18 પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર દયા થાય! એફેસસમાં તેણે મને કેટલી બધી મદદ કરી છે તે તું સારી રીતે જાણે છે!
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.