Pular para o conteúdo
Publicidade

તિમોથીને બીજો પત્ર 2:17,18

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

17 અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે: (એવા માણસોમાંના) હુમનાયસ તથા ફિલેતસ છે. 18 પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    17 તેમનો ઉપદેશ ઘારાની પેઠે ફેલાતી જશે; તેવાં માણસોમાં હુમનાયસ તથા ફિલેતસ છે. 18 જેઓ સત્યથી ભટકી ગયા છે તેઓ કહે છે કે પુનરુત્થાન થઈ ગયું છે, અને તેઓ કેટલાકનાં વિશ્વાસનો નાશ કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo