Pular para o conteúdo
Publicidade

તિમોથીને બીજો પત્ર 2:19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

19 પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 પરંતુ ઈશ્વરનો નાંખેલો પાયો દ્રઢ રહે છે, જેના પર આ મુદ્રાલેખ મારેલી છે: "જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે," "અને જે કોઇ પ્રભુનું નામ કબુલ કરે છે તેણે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo