Pular para o conteúdo
Publicidade

થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:6,7

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

6 તો તમે જાણો છો કે તેમને હવે શું અટકાવે છે તેથી તેઓ માત્ર યોગ્ય સમયે જ પ્રગટ થશે. 7 કેમ કે અધર્મની રહસ્યમયતા કાર્યરત થઈ ચુકી છે, ફક્ત એક કે જેને વચમાંથી દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે તેમને અટકાવશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    6 હવે, તેને નિર્ધારિત સમયે પ્રગટ થવામાં શું અટકાવરૂપ છે તે તમે જાણો છો. 7 કેમકે અધમઁની ગુપ્ત શક્તિ કામ કરી રહી છે; પણ હાલ જે અટકાવનાર છે તેને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે કામ કરતો રહેશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Tessalonicenses
Ver todos os capítulos de 2 Tessalonicenses