Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 1:13,14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

13 તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની નીચે સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.

14 તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 તે સ્ટેન્ડની વચ્ચે "મનુષ્યપુત્ર" જેવા એકને મેં જોયા. તેમણે લાંબો ઝભ્ભો પહેર્યો હતો અને છાતીએ સોનાનો પટ્ટો બાંધ્યો હતો. 14 તેમના માથાના વાળ ધોળા ઊન જેવાં, અને બરફ જેવાં શ્વેત હતાં અને તેમની આંખો અગ્નિની જવાળા જેવી ચમકતી હતી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.