Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 10:1

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

દૂત અને નાનું ઓળિયું

1 મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 પછી મેં બીજા એક શકિતશાળી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો, તેના માથા પર મેઘધનુષ્ય હતું; તેનું મોં સૂર્યના જેવું, અને તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.