Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 12:14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

14 સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 તે સ્ત્રીને મોટાં ગરૂડની બે પાંખો આપવામાં આવી, જેથી તે ઊડીને તેને માટે અરણ્યમાં તૈયાર રાખવામાં આવેલી જગ્યાએ અરણ્યમાં જઈ શકે. જયાં સપઁની પહોંચથી દૂર, સમય, સમયો અને અડધા સમય સુધી તેની સંભાળ રાખવામાં આવે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.