Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 19:20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

20 હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    20 પણ પશુ પકડાઈ ગયું, અને તેની આગળ જે જૂઠા પ્રબોધકો જેણે તેના વતી ચિહ્નો કયાઁ હતાં. આ ચિહ્નો દ્રારા જેણે આ પશુની છાપ લેનારાઓને અને તેની મૂર્તિપૂજા કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. અને બંન્નેને ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.