Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 21:15-17

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

15 મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને દીવાલનું માપ લેવાની સોનાની લાકડી હતી.

16 નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સરખી હતી. 17 તેણે તેની દીવાલનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    15 જે દૂત મારી સાથે બોલતો હતો, તેની પાસે તે નગરનું, તેના દરવાજાનું તથા તેના કોટનું માપ લેવા સારું સોનાનો માપદંડ હતો. 16 નગર ચોખડું છે, એટલે જેટલી તેની લંબાઈ, તેટલી તેની પહોળાઈ છે. તેણે માપદંડથી નગરનું માપ લિધું અને તેની લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ એકસરખી બે હજાર ચારસો કિલોમીટરની હતી. 17 પછી તેણે તેના કોટનું માપ લીધું, તે માણસના માપ પ્રમાણે, એટલે દૂતના માપ પ્રમાણે ગણતાં એકસો ચુમ્માળીસ હાથ થયું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.