Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 21:25-27

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

25 દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ ત્યાં રાત પડશે નહિ.

26 તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે; 27 અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ. જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ પામી શકશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    25 તેના દરવાજા કદી બંધ થતાં નથી, કેમકે ત્યાં રાત થશે નહિ! 26 પ્રજાઓનું ગૌરવ તથા તેમની કીઁતિ ત્યાં લાવવામાં આવશે. 27 કોઈ પણ પ્રકારની અશુધ્ધતા ત્યાં પ્રવેશ કરી શકશે નહિ, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ; પણ જેઓનાં નામ હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.