Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 22:1,2

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

1 સ્ફટિકના જેવી ચળકતી, જીવનનાં પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી. 2 એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને સાજાં કરવા માટે હતાં.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 પછી દૂતે મને જીવનના પાણીની નદી બતાવી, જે સ્ફટિક જેવી સ્વચ્છ હતી, ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી હતી. 2 તે નદી નગરનાં રસ્તાની મધ્યમાં હતી. નદીની બન્ને બાજુએ જીવનનું વૃક્ષ હતું. તેની પર બાર પ્રકારના ફળ લાગતાં હતાં, દર મહિને તેને નવાં ફળ આવતાં હતાં, અને વૃક્ષનાં પાંદડાં સવઁ પ્રજાઓને નિરોગી કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.