Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 22:3-5

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

3 ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તે નગરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે, 4 તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે. 5 ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 હવે પછી કંઈ પણ પ્રકારનો શાપ થનાર નથી. શહેરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે. 4 તેઓ તેમનું મુખ જોશે, અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે. 5 ત્યાં કદી રાત પડશે નહિ. ત્યાં દીવાના અજવાળાની કે સૂર્યના પ્રકાશની જરૂર નથી કેમકે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે. અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.