Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 3:12

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 જે વિજય પામે છે તેને હું મારા ઇશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ. તે ફરી ત્યાંથી બહાર જશે નહિ. મારા ઇશ્વરનું નામ સ્વર્ગમાંથી મારા ઈશ્વર પાસેથી ઊતરી આવતાં નવા નગર યરુશાલેમનું નામ હું તેના પર લખીશ; અને હું તેના પર મારું નવું નામ લખીશ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.