19 હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. 20 જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, તે પણ મારી સાથે જમશે.
Publicidade
પ્રકટીકરણ 3:19,20
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
19 જેનાં પર હું પ્રેમ કરું છું તેને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. 20 જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવ્યા કરું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ખોલશે તો હું અંદર આવીશ અને હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.