Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 15:39

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

39 ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    39 તેઓ વચ્ચે એવો ઉગ્ર મતભેદ હતો કે તેઓ એકબીજાથી અલગ પડયાં. બાર્નાબાસ માર્કને લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ચાલ્યો ગયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.