Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 16:1-3

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

પાઉલ અને સિલાસની સાથે તિમોથી

1 પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો, તિમોથી નામે એક શિષ્ય હતો; તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો. 2 લુસ્ત્રા તથા ઈકોનિયામાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી. 3 તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રાખતો હતો, તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 પછી પાઉલ દર્બે થઇને પછી લુસ્ત્રા ગયો, જયાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો, કે જેની માતા યહૂદી અને એક વિશ્વાસી હતી પણ જેનો પિતા ગ્રીક હતો. 2 લુસ્ત્રા અને ઈકોનિયમના વિશ્વાસીઓમાં તિમોથીની શાખ સારી હતી. 3 પાઉલ તેને મુસાફરીમાં સાથે લેવાં માંગતો હતો. ત્યાં રહેતા યહૂદીઓને કારણે તેણે તેની સુન્નત કરાવી. કેમકે તેઓ બધાને જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.