20 તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે. 21 અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.
Publicidade
પ્રેરિતોનાં કૃત્યો 16:20,21
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
20 તેઓને અમલદારોની આગળ લાવીને કહ્યું કે, "આ માણસો યહૂદી છે અને આપણા શહેરમાં ધમાલ મચાવે છે. 21 રોમનો જે રીતરિવાજો પાળી શકે નહિ, તેવાં નિયમો પાળવાનું તેઓ શિક્ષણ આપે છે."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.