Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 16:27,28

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

27 જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો. 28 પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    27 જેલર જાગી ઊઠયો. અને જયારે તેણે જેલનાં દરવાજા ઊઘડેલા જોયા, ત્યારે તેણે કેદીઓ નાસી ગયા હશે એવું માનીને આત્મહત્યા કરવા તેણે પોતા પર તરવાર ઉગામી; 28 પણ પાઉલે બૂમ પાડીને, "પોતાને કંઇ ઇજા કરીશ નહિ, અમે બધા અહીં જ છીએ!"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.