Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 16:35,36

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

35 દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દો. 36 પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    35 જયારે દિવસ ઉગ્યો, ત્યારે ન્યાયાધીશોએ અધિકારીઓને મોકલીને જેલરને એ માણસોને મુક્ત કરી દેવાનો હુકમ કયોઁ. 36 જેલરે પાઉલને કહ્યું, "ન્યાયધીશે તમને અને સિલાસને છોડી દેવાનો હુકમ કયોઁ છે, હવે તને જઈ શકો છો, શાંતિમાં જાવો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.