37 પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યાં વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.
Publicidade
પ્રેરિતોનાં કૃત્યો 16:37
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
37 પણ પાઉલે સૈનિકોને કહ્યું "અમે રોમન નાગરિકો છીએ તેમ છતાં તેઓએ અમને દોષિત ઠરાવ્યાં વગર તેઓએ અમને જાહેરમાં માર મારીને જેલમાં નાંખેલા છે. હવે છાની રીતે તેઓ અમને મુક્ત કરવા માગે છે? ન, તેઓ પોતે આવે અને અમને મુક્ત કરે."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.