Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 20:28-30

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

28 તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો. 29 હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે; 30 તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    28 તમે પોતાના પર અને પવિત્ર આત્માએ તમને જે ટોળા પર અધ્યક્ષ નિમ્યા છે તે વિશે સાવધાન રહો. ઈશ્વરનની મંડળીના પાળક બનો જેને તેમના પોતાના લોહી દ્વારા ખરીદી છે. 29 હું જાણું છું કે મારા ગયા પછી ક્રૂર વરુઓ તમારાંમાં ઊભા થશે. તેઓ ટોળા પ્રત્યે જરા પણ દયા બતાવશે નહિ. 30 વળી ખુદ તમારાં પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે કે જેઓ સત્યનો અવળો અર્થ કરીને શિષ્યોને પોતાની પાછળ ગેરમાર્ગે દોરી જશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.