Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 20:29,30

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

29 હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે; 30 તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    29 હું જાણું છું કે મારા ગયા પછી ક્રૂર વરુઓ તમારાંમાં ઊભા થશે. તેઓ ટોળા પ્રત્યે જરા પણ દયા બતાવશે નહિ. 30 વળી ખુદ તમારાં પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે કે જેઓ સત્યનો અવળો અર્થ કરીને શિષ્યોને પોતાની પાછળ ગેરમાર્ગે દોરી જશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.