39 પણ પાઉલે કહ્યું કે, ‘હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.’"
Publicidade
પ્રેરિતોનાં કૃત્યો 21:39
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
39 પાઉલે જવાબ આપ્યો, "ના, હું તો કિલીકિયાના તાર્સસનો યહૂદી છું. એ કોઇ સામાન્ય શહેરનો નાગરિક નથી. હું વિનંતી કરું છું કે મને લોકો સાથે વાત કરવા દો."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.