Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 3:19,20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

19 માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે; 20 અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઈસુને, તેઓ મોકલે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 પસ્તાવો કરો અને પછી ઈશ્વર તરફ વળો જેથી તમારાંં પાપ ભૂંસી નાંખવામાં આવે, અને પ્રભુ તરફથી તાજગીના સમયો પ્રાપ્ત થાય. 20 અને મસીહ, જેને તમારા માટે ઠરાવવામાં આવ્યા છે તેમને એટલે ઈસુને મોકલે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.